GCERT પુસ્તકો ડાઉનલૉડ કઇ રીતે કરવા?
નીચે આપેલી જે-તે લિંક પર રાઇટ ક્લિક કરી "Save link as" અથવા "Save link address" અથવા "Copy link location" ઑપ્શન ક્લિક કરો.
શિક્ષક મિત્રો તેમજ વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તે ઉદેશ્યથી અત્રે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના પુસ્તકોની લીંક મુકેલ છે. હાલ ધોરણ ૬ ગુજરાતી સિવાયની
તમામ ટેક્સ્ટ બુક અપલોડ કરવામાં આવેલ છે. આ પાઠ્ય પુસ્તકોમા કુલ પાંચ
વિષય- ગુજરાતી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાજિક વિજ્ઞાનનો
સમાવેશ થાય છે. આ તમામ પુસ્તકો આ પેઇજ પરથી ડાઉનલૉડ થઇ શકશે.
|
No comments:
Post a Comment